ઝટકા મશીન બન્યું 'મોતનું મશીન', વીજ કરંટ લાગતા માતા અને બે પુત્રનાં મોત
By Andy Jadeja
Thursday, September 2, 2021
Comment
Edit
Banaskantha news: ડીસા (Deesa) ખાતે વીજ કર્મચારી અને પાલનપુરના ગઠામણ (Gathaman village) ખાતે ઝટકા મશીનથી ખેતર માલિકની પુત્રવધૂ અને બે બાળકોનાં મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે.
0 Response to "ઝટકા મશીન બન્યું 'મોતનું મશીન', વીજ કરંટ લાગતા માતા અને બે પુત્રનાં મોત"
Post a Comment