
ભાજપના (BJP) ચૂંટાયેલા કાઉન્સિલર (BJP Councilors)અને ધારાસભ્યોનું વહિવટી અધિકારીઓ સાંભળતા નથી હોવાના વિવાદ વચ્ચે આજે અમદાવાદ મહાનગરપાલિકના (Ahmedabad Municipal Corporation) કલાક વન અધિકારી (Forest Officers) અને ચૂંટાયેલા ભાજપ કાઉનિસલર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા કાઉન્સિલર અધિકારીની ચેમ્બરમા જ બેસી ધરણા શરૂ કર્યા હતા.
from News18 Gujarati https://ift.tt/3n4eili
0 Response to "અમદાવાદ: અધિકારી રાજના વિરોધમાં ભાજપ કાઉન્સિલરોના ચેમ્બરમા જ બેસી ધરણાં, મહુડી મંડળે કર્યો"
Post a Comment