યાત્રી ગણ કૃપિયા ધ્યાન દે! ચાલુ ટ્રેનમાં સાથી મુસાફર મીઠી મીઠી વાતો કરવા લાગે તો ચેતજો!
Gujarat railway police: ગુજરાત રેલવે પોલીસે ભારતના અલગ અલગ રાજ્યમાં જઈ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોના કિંમતી દાગીના અને માલસામાનની ચોરી લૂંટ કરતી આંતરરાજ્ય સાંસી ગેંગના મુખ્ય સૂત્રધાર આરોપીને હરિયાણાથી ઝડપી લીધો છે. from News18 Gujarati https://ift.tt/3jTvSGG



0 Response to "યાત્રી ગણ કૃપિયા ધ્યાન દે! ચાલુ ટ્રેનમાં સાથી મુસાફર મીઠી મીઠી વાતો કરવા લાગે તો ચેતજો!"
Post a Comment