મોરબીઃ ફિલ્મી ઢબે કરાયેલા ફાયરિંગમાં એકનું મોત, ઈજાગ્રસ્તો સારવાર હેઠળ
By Andy Jadeja
Tuesday, September 7, 2021
Comment
Edit
<p>મોરબી સનાળા નજીક કુખ્યાત ગેંગે નામચીન મમ્મુ દાઢીની ફાયરિંગ કરી હત્યા કરી છે. ફિલ્મી ઢબે આ ફાયરિંગ કરવામાં આવ્યું છે. અન્ય બે લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.</p>
0 Response to "મોરબીઃ ફિલ્મી ઢબે કરાયેલા ફાયરિંગમાં એકનું મોત, ઈજાગ્રસ્તો સારવાર હેઠળ"
Post a Comment