જામનગર: તલાટી મંત્રી કાર સાથે પાણીમાં તણાયા, જિલ્લાના તમામ તાલુકામાં મેઘમહેર
By Andy Jadeja
Wednesday, September 1, 2021
Comment
Edit
Jamnagar rain updates: જામજોધપુર પંથકમાં ભારે વરસાદને પગલે કોઝવેમાં આવેલા પૂરમાં તલાટી કાર સાથે તણાયા હતા. જોકે, સ્થાનિકો અને ફાયરબ્રિગેડ દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ કરી તલાટી કમ મંત્રીને આબાદ બચાવી લીધા હતા.
0 Response to "જામનગર: તલાટી મંત્રી કાર સાથે પાણીમાં તણાયા, જિલ્લાના તમામ તાલુકામાં મેઘમહેર"
Post a Comment