અમદાવાદ: શું તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? આ કારણે નહીં મળે તરત ડિલિવરી
By Andy Jadeja
Thursday, September 2, 2021
Comment
Edit
Buy car: દેશમાં અલગ અલગ કંપનીઓમાં ફોર વ્હીલર્સનું પ્રોડક્શન ધમધોકાર ચાલી રહ્યું છે તો પછી કારની ડિલિવરી મળવામાં મોડું કેમ થઈ રહ્યું છે? તમામ લોકોના મનમાં આ સવાલ થાય તે સ્વાભાવિક છે.
0 Response to "અમદાવાદ: શું તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? આ કારણે નહીં મળે તરત ડિલિવરી"
Post a Comment