By Andy Jadeja
Wednesday, September 1, 2021
Comment
Edit
banaskantha fraud case: મુંબઇની મેડિકલ કોલેજમાં એડમિશન અપાવવાના બહાને 51 લાખ રૂપિયાની છેતરપિંડી (fraud with students) કરી હોવાની ઘટના સામે આવી છે જે મામલે પોલીસે કોલેજના ડીન અને વચેટીયા સહિત બે લોકોની અટકાયત કરી છે.
0 Response to "બનાસકાંઠાઃ મેડિકલ કોલેજમાં એડમિશનના બહાને રૂ.51 લાખની છેતરપિંડી, કોલેજના ડીન સહિત બે ઝડપાય"
Post a Comment