રાજ્યમાં 24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ; આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી
By Andy Jadeja
Wednesday, September 1, 2021
Comment
Edit
Gujarat Weather Forecast: 24 કલાક દરમિયાન રાજ્યના 207 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે 173 મિલી મીટર વરસાદ જૂનાગઢના માંગરોળ તાલુકામાં નોંધાયો છે.
0 Response to "રાજ્યમાં 24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ; આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી"
Post a Comment