રાજકોટ : લુખ્ખા તત્વોનો આતંકનો live video, ચેતન ભરવાડ અને અબ્દુલની દુકાનદાર સાથે મારામારી
By Andy Jadeja
Wednesday, August 4, 2021
Comment
Edit
Rajkot news: ચેતન ભરવાડ અને અબ્દુલ મારી દુકાને પફ અને કોલ્ડ ડ્રિંક્સ લેવા માટે આવ્યા હતા. આ સમયે તેઓના દ્વારા વસ્તુના રૂપિયા બાકી રાખવામાં આવ્યા હતા. ત્યારે બાદમાં વધુ વસ્તુ મંગાવતા મેં પૈસા બાબતે કહ્યું હતું.
0 Response to "રાજકોટ : લુખ્ખા તત્વોનો આતંકનો live video, ચેતન ભરવાડ અને અબ્દુલની દુકાનદાર સાથે મારામારી"
Post a Comment