
દ્વારકા: સલાયામાં તાજિયા જુલૂસ કાઢવા બાબતે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, જુઓ વિડીયો
<p>દ્વારકાના (Dwarka) સલાયામાં (Salaya) તાજિયા જુલૂસ કાઢવા બાબતે પોલીસ (police) અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. ટોળું વિખેરવા માટે પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા. ઘર્ષણ દરમિયાન એક પોલીસકર્મી ઘાયલ થયા હતા. હાલ સલાયામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ વાન સહિત અન્ય વાહનોને નુકસાન પોંહચાડવામાં આવ્યું છે. </p>
from gujarat https://ift.tt/3y4a3Z1
from gujarat https://ift.tt/3y4a3Z1
0 Response to "દ્વારકા: સલાયામાં તાજિયા જુલૂસ કાઢવા બાબતે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, જુઓ વિડીયો"
Post a Comment