પાટણ: સિદ્ધપુર પાસે આવેલા દેતળી સર્કલ નજીક લૂંટનો ભેદ ઉકેલાયો, આરોપીઓ પોલીસની પકડમાં

પાટણ: સિદ્ધપુર પાસે આવેલા દેતળી સર્કલ નજીક લૂંટનો ભેદ ઉકેલાયો, આરોપીઓ પોલીસની પકડમાં

<p>પાટણના (Patan) સિદ્ધપુર (Siddhpur) પાસે આવેલું દેતળી સર્કલ (Detli Circle) નજીક એયક માસ પૂર્વે લૂંટ થઈ હતી. આંગડિયા લૂંટનો ભેદ પાટણ પોલીસે ઉકેલી નાખ્યો છે. આરોપીઓ કારમાં આવી 6 લાખના હીરા અને સોનાના ઘરેણાંની લૂંટ ચલાવી ગયા હતા.</p>

from gujarat https://ift.tt/3iA8wFu

0 Response to "પાટણ: સિદ્ધપુર પાસે આવેલા દેતળી સર્કલ નજીક લૂંટનો ભેદ ઉકેલાયો, આરોપીઓ પોલીસની પકડમાં"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel