દાહોદ: કરુણ ઘટના! બાઈક અકસ્માતમાં માતા-પિત્ર સામે પિતાનું કરુણ મોત, પરિવારે આધાર ગુમાવ્યો

દાહોદ: કરુણ ઘટના! બાઈક અકસ્માતમાં માતા-પિત્ર સામે પિતાનું કરુણ મોત, પરિવારે આધાર ગુમાવ્યો

Dahod bike accident: દાહોદના આમલી ખજૂરીયાના ખેતી કામ કરતાં જાનુભાઈ પલાસ આજે સાંજના સુમારે દાહોદ ખાતે પોતાની પત્ની અને 8 વર્ષીય પુત્ર સાથે કામ પતાવીને પરત જઈ રહ્યા હતા ત્યારે દાહોદ-ઝાલોદ હાઇવે ઉપર ખરોડ નજીક કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.

from News18 Gujarati https://ift.tt/3y1HKKB

Related Posts

0 Response to "દાહોદ: કરુણ ઘટના! બાઈક અકસ્માતમાં માતા-પિત્ર સામે પિતાનું કરુણ મોત, પરિવારે આધાર ગુમાવ્યો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel