News18 Gujarati મહિલાએ બે પુત્રો સાથે ટ્રેન નીચે મૂક્યું પડતું, માતા-નાના પુત્રનું મોત, મોટા પુત્રનો બચાવ By Andy Jadeja Sunday, August 1, 2021 Comment Edit કરજણ રેલવે સ્ટેશન પર માતા અને બંને પુત્ર બેઠા હતા. દરિમયાન રાજકોટ- કોઇમ્બતુર એક્સપ્રેસ ટ્રેન આવતાં સુશીલાબેને બંને પુત્રો સાથે ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. from News18 Gujarati https://ift.tt/2V5Qzpy Related Postsરાજ્યમાં ફરી એક વખત પાટીદાર આંદોલનના એંધાણWorld Lion Day: ગુજરાતનાં આ વિસ્તારમાં છે 'સિંહનું સ્મારક', લોકો માને છે અહીં માનતામહીસાગર ડબલ મર્ડર કેસમાં મોટો ખુલાસો: બીજેપી નેતાનો ખાસ મિત્ર જ નીકળ્યો હત્યારોAhmedabad ફરી એક વાર Crime માં વધારો
0 Response to "મહિલાએ બે પુત્રો સાથે ટ્રેન નીચે મૂક્યું પડતું, માતા-નાના પુત્રનું મોત, મોટા પુત્રનો બચાવ"
Post a Comment