રાજકોટ: પિતાએ ભૂવા સાથે મળી રચ્યું હતું હત્યાનું કાવતરું, ભૂવાએ કરી રહી આવી આગાહી

રાજકોટ: પિતાએ ભૂવા સાથે મળી રચ્યું હતું હત્યાનું કાવતરું, ભૂવાએ કરી રહી આવી આગાહી

Rajkot boy murder case: સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગણતરીની જ કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. યુવાનની હત્યા અન્ય કોઈએ નહી પરંતુ યુવાનની પ્રેમિકાના પિતાએ જ કરી હોવાનું સામે આવ્યું છે. તો સમગ્ર ગુનાહિત કૃત્યોમાં પ્રેમિકાના પિતાનો સાથ દિનેશ ભાઈ ઉર્ફે ભુવાજીએ આપ્યો હતો.

from News18 Gujarati https://ift.tt/3sBhmGr

Related Posts

0 Response to "રાજકોટ: પિતાએ ભૂવા સાથે મળી રચ્યું હતું હત્યાનું કાવતરું, ભૂવાએ કરી રહી આવી આગાહી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel