વડોદરા: રેલવે પ્લેટફોર્મ પર યુવક પર ચપ્પુથી જીવલેણ હુમલો, સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ
By Andy Jadeja
Thursday, August 5, 2021
Comment
Edit
Vadodara news: રેલવે સ્ટેશન પર ખુલ્લેઆમ એક યુવક પર હુમલો થયો હોવાની વાતથી સુરક્ષા ઉપર પણ સવાલ ઉઠ્યા છે. યુવક ચપ્પુ લઈને રેલવે પ્લેટફોર્મ સુધી કેવી રીતે પહોંચી ગયો તે પણ સવાલ છે.
0 Response to "વડોદરા: રેલવે પ્લેટફોર્મ પર યુવક પર ચપ્પુથી જીવલેણ હુમલો, સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ"
Post a Comment