છેલ્લા 24 કલાકમાં 91 તાલુકાઓમાં પડ્યો વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

છેલ્લા 24 કલાકમાં 91 તાલુકાઓમાં પડ્યો વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

<p>છેલ્લા 24 કલાકમાં 91 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. વલસાડના વાપીમાં સવા 4 ઇંચ વરસાદ પડ્યો હતો. અને બારડોલીમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હજુ સારા વરસાદની ઘટ જોવા મળી રહી છે.&nbsp;</p>

from gujarat https://ift.tt/3gfdwOg

Related Posts

0 Response to "છેલ્લા 24 કલાકમાં 91 તાલુકાઓમાં પડ્યો વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel