
ફટાફટ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના કુલ 12 કેસ, જુઓ ગુજરાતી ન્યૂઝ
<p>રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના (Corona) કુલ 12 કેસ. 13 દર્દીઓ (Patient) થયા કોરોના મુક્ત. મંગળવારે (Ahmedabad) અમદાવાદની 255 સ્લમ સાઇડ પર કોરોના વેકસીનેશનનો કાર્યક્રમ યોજાશે. 31 ઓગષ્ટ બાદ મધ્ય ગુજરાત અને 1 સપ્ટેબરથી દક્ષિણ ગુજરાતમાં (Rain) વરસાદની આગાહી.</p>
from gujarat https://ift.tt/38rPQSo
from gujarat https://ift.tt/38rPQSo
0 Response to "ફટાફટ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના કુલ 12 કેસ, જુઓ ગુજરાતી ન્યૂઝ"
Post a Comment