gujarat ગીરસોમનાથ:ટ્રક ચાલકોની હડતાળનો આજે 10મો દિવસ, ટ્રક ભાડું વધારવા માંગ By Andy Jadeja Tuesday, August 3, 2021 Comment Edit <p>ગીરસોમનાથમાં ટ્રક ચાલકોની હડતાળનો આજે 10મો દિવસ છે. પેટ્રોલ અને ડીઝલમાં થયેલા ભાવ વધારા બાદ ટ્રક ચાલકોએ માંગ કરી છે કે, તેમણે પોષણક્ષમ ભાવ આપવામાં આવે. ટ્રક ભાડું વધારવા માંગ કારાયું છે.</p> from gujarat https://ift.tt/3xlPV4j Related Postsસરકારના આદેશ બાદ પણ ગુજારતની આ કેલોજની દાદગીરી, વિદ્યાર્થીઓને ફી ભરવા રૂબરૂમાં કોલેજ બોલાવ્યાગુજરાતમાં કોરોના બાદ જોવા મળી રહ્યો છે આ ખતરનાક રોગ, જાણો બચવા શું કરશોCoronavirus Cases LIVE: ગુજરાતમાં સતત ચોથા દિવસે કોરોનાના કેસ ઘટ્યા, 18 દિવસ બાદ નોંધાયા 12 હજારથી ઓછા કેસફટાફટ: રાજ્યમાં વધ્યો રિકવરી રેટ, દર્દીઓની સાજા થવાની સંખ્યા વધી
0 Response to "ગીરસોમનાથ:ટ્રક ચાલકોની હડતાળનો આજે 10મો દિવસ, ટ્રક ભાડું વધારવા માંગ"
Post a Comment