<p>કોરોનાકાળમાં સૌથી વધુ નુકસાન ટુર્સ એંડ ટ્રાવેલ્સને થયું છે. પરંતુ હવે જીવન સામાન્ય થતા વેપાર ધંધા પાટા પર આવી રહ્યા છે. હવે લોકો તહેવારમાં ફરવા નિક્ળી રહ્યા છે. જેને કારણે એડ્વાન્સ બૂકિંગમાં વધારો થઈ રહ્યો છે. ટિકિટ ભાડામાં 10 ટકાનો વધારો કરાયો છે.</p>
from gujarat https://ift.tt/3jq8oZP
0 Response to "તહેવારના કારણે ટુર્સ એંડ ટ્રાવેલ્સના ધંધામાં વેગ, ટિકિટમાં 10 ટકાનો વધારો"
Post a Comment