પોલીસકર્મીઓ 10,000 બોડી વોર્ન કેમેરાથી સજ્જ, હવે 'દૂધનું દૂધ અને પાણીનું પાણી' થઈ જશે
By Andy Jadeja
Saturday, August 14, 2021
Comment
Edit
Gujarat Police Body Worn Camera : પોલીસ તમારી સાથે કે તમે પોલીસ સાથે કોઈ પણ ગેરવર્તન કરશો તો કેમેરામાં કેદ થઈ જશે. રાજ્ય કક્ષાની સ્વાતંત્ર્યદિનની ઉજવણીમાં સીએમ વિજય રૂપાણીએ કરાવી શરૂઆત
0 Response to "પોલીસકર્મીઓ 10,000 બોડી વોર્ન કેમેરાથી સજ્જ, હવે 'દૂધનું દૂધ અને પાણીનું પાણી' થઈ જશે"
Post a Comment