અરવલ્લી: LRD તરીકે ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીનાં આપઘાતથી ચકચાર
By Andy Jadeja
Wednesday, July 21, 2021
Comment
Edit
Bhiloda LRD woman constable suicide: ભિલોડાની પોલીસ લાઇનના ક્વાર્ટર ખાતે રહેતા અને એલઆરડી પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા 29 વર્ષીય મંગુબેન નિનામાએ ઘરના પંખા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધો છે.
0 Response to "અરવલ્લી: LRD તરીકે ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીનાં આપઘાતથી ચકચાર"
Post a Comment