<p>પિતાની મિલકતમાં દીકરીના હક્ક પર હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કાયદાકીય રીતે પિતાની વારસાઈમાં દીકરી પોતાનો હક માગી શકે છે. દીકરી ભાઈના નામે થનાર પિતાની મિલકતમાં સોગંદનામું કરી હિસ્સો જતો કરે તે અસ્વીકૃત છે.</p>
from gujarat https://ift.tt/3B1TCij
0 Response to "પિતાની મિલકતમાં દીકરીના અધિકારી અંગે HCએ આપ્યો મહત્વનો ચુકાદો, જુઓ વીડિયો"
Post a Comment