News18 Gujarati આજથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડશે ભારે વરસાદ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી By Andy Jadeja Thursday, July 29, 2021 Comment Edit Gujarat Weather Forecast: અંબાલાલ પટેલ (Ambalal Patel)ની આગાહી પ્રમાણે 30મી જુલાઈથી ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બહુચરાજી, કડી, વીસનગર, સિદ્ધપુર, પાલનપુરમાં વરસાદ પડશે. સાથે જ અમદાવાદના વીરમગામમાં પણ ભારે વરસાદની શક્યતા છે. from News18 Gujarati https://ift.tt/3faGbn7 Related PostsPositive News | Vaccination અંગે CM Rupani નો મહત્વપૂર્ણ નિર્ણયL. G. હૉસ્પિટલમાં સફાઈ કર્મીઓનો હોબાળો, વર્ગ 4ના કર્મીને સરાવાર ન મળતા મોત થયાનો આક્ષેપસુરતનાં ગોઝારા અગ્નિકાંડને થયા બે વર્ષ, 14માંથી 9 આરોપીઓ જામીન પર છે મુક્તસૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટાં સાથે ઝાપટાં પડ્યા, બે દિવસ રાજ્યમાં વરસાદની આગાહી
0 Response to "આજથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડશે ભારે વરસાદ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી"
Post a Comment