
Gir somnath news: માલધારી પિતા તથા બે પુત્રો પોતાના ઘેંટાને ન્હાવા માટે તળાવે લઈ ગયા હતા. જ્યાં નાના પુત્રનો પગ લપશ્યો હતો. જેથી તેઓ પાણીમાં ડૂબવા લાગ્યો હતો. જોકે, પિતા તેને બચાવવા જતાં એ પણ ડૂબ્યા હતા. આમ ભાઈ અને પિતાને બચાવવા જતાં મોટો પુત્ર પણ પાણીમાં ડૂબ્યો હતો. આમ ત્રણેયનું પાણીમાં ડુબી જવાથી મોત નીપજ્યું હતું.
from News18 Gujarati https://ift.tt/3kRTcWa
0 Response to "ગીર સોમનાથઃ ઉનામાં માલધારી પિતા-બે પુત્રોનું તળાવમાં ડૂબી જવાથી મોત, પરિવારનો ભારે આંક્રદ"
Post a Comment