
નર્મદામાં ઈ-કાર માટે પ્રથમ ચાર્જિંગ સેન્ટર તૈયાર,ચાર્જિંગ માટે કેવી રીતે કરવાનું રહેશે પેમેન્ટ?
<p>નર્મદા(Narmada)ના કેવડિયામાં ઈ-કાર માટે પ્રથમ ચાર્જિંગ સેન્ટર(first charging center) તૈયાર થઈ ગયું છે. ટાટા કંપનીએ આ ચાર્જિગ સેન્ટર તૈયાર કર્યું છે. જેમાં ઈ-કાર, ઈ-રિક્ષા સહિતના ઈલેક્ટ્રિક વાહનો ચાર્જ થઈ શકશે. અહીંયા વાહનોનું ચાર્જિંગ 100 ટકા થતા બે કલાકનો સમય લાગશે.</p> <div class="yj6qo"> </div> <div class="adL"> </div>
from gujarat https://ift.tt/3yCTJil
from gujarat https://ift.tt/3yCTJil
0 Response to "નર્મદામાં ઈ-કાર માટે પ્રથમ ચાર્જિંગ સેન્ટર તૈયાર,ચાર્જિંગ માટે કેવી રીતે કરવાનું રહેશે પેમેન્ટ?"
Post a Comment