રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કેટલા ટકા વરસ્યો વરસાદ, ક્યાં નોંધાયો સૌથી વધુ?
<p>રાજ્યમાં અત્યાર સુધીમાં 10.77 ઈંચ સાથે સિઝનનો 32.58 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 17 જુલાઈમાં રાજ્યમાં 6.95 ઈંચ સાથે જ સિઝનનો સરેરાશ 21.04 ટકા વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 20.23 ઈંચ વરસાદ ખાબક્યો છે. </p>
from gujarat https://ift.tt/2WoT0nj
from gujarat https://ift.tt/2WoT0nj
0 Response to "રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કેટલા ટકા વરસ્યો વરસાદ, ક્યાં નોંધાયો સૌથી વધુ?"
Post a Comment