રાજકોટઃ પાંચ મહિના પહેલા લગ્ન કરનાર યુવકને પત્ની સાથે થઈ બબાલ, બીજા દિવસે ઘરે પહોંચી લાશ
Rajkot news: રાજકોટ શહેરના દોઢસો ફૂટ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટલ પાસે સરસ્વતી નગરમાં રહેતા પંકજ ભૈયાજી નામના 22 વર્ષીય વ્યક્તિએ ગળાફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધુ હોવાનું સામે આવ્યું છે.from News18 Gujarati https://ift.tt/2US1qmv



0 Response to "રાજકોટઃ પાંચ મહિના પહેલા લગ્ન કરનાર યુવકને પત્ની સાથે થઈ બબાલ, બીજા દિવસે ઘરે પહોંચી લાશ"
Post a Comment