News18 Gujarati અમદાવાદ: 'મોમ એન્ડ ડેડ, મને ભણવામાં રસ નથી, હું પાછો નહીં આવું,' 60 હજાર લઇને સગીર થયો ગુમ By Andy Jadeja Friday, July 23, 2021 Comment Edit સાયન્સમાં અભ્યાસ કરતા આ સગીરે ઓડિયો ક્લિપમાં કહ્યું કે, ભણવામાં રસ નથી કંટાળી ગયો છું, મિત્ર સાથે દાબેલી વડાપાવ ખાઈને દિલ્હી જવાનું કહી રેલવે સ્ટેશન ગયો. from News18 Gujarati https://ift.tt/3BCuora Related Postsડૉક્ટર દિવસ: 'કોરોના સંક્રમિતોને બચાવવા અમે 24 કલાક ઊભા છીએ,' અમદાવાદનો ડૉક્ટર પરિવારરાજ્યના ટ્રાવેલ્સ ઓપરેટરો આર્થિક પેકેજને ગણાવે છે 'ઝાંઝવાના નીર', મદદ માટે કરી આવી અપીલરાજકોટ: બાળકો વાંચવાની ટેવ ભૂલે નહીં તે માટે સ્કૂલ પ્રિન્સિપાલનું અનિભવ અભિયાનજલ્દી શરૂ થઇ શકે છે બાળકોનું રસીકરણ! ઝાયડસે બાળકો માટેની કોરોના રસી અંગે મંજૂરી માંગી
0 Response to "અમદાવાદ: 'મોમ એન્ડ ડેડ, મને ભણવામાં રસ નથી, હું પાછો નહીં આવું,' 60 હજાર લઇને સગીર થયો ગુમ"
Post a Comment