News18 Gujarati અમદાવાદ: નિવૃત્ત ક્લાસ 2 અધિકારીના પુત્રએ રૂપિયાના વરસાદની લ્હાયમાં રૂ.94 લાખ ગુમાવ્યા By Andy Jadeja Saturday, July 17, 2021 Comment Edit Ahmedabad news: હિતેશ ઉર્ફે ઘનશ્યામ તંત્ર-મંત્રની વિદ્યાર્થી આર્થિક મુશ્કેલીઓ દૂર કરી અઢળક રૂપિયાનો વરસાદ વરસાવવાની લાલચ આપી અલગ-અલગ વિધિના નામે અધિકારીના પુત્રને શિષ્ય બનાવી 3 વાહનો, દાગીના તથા જમીન નામે 94 લાખ રૂપિયા પડાવી લીધા હતા. from News18 Gujarati https://ift.tt/3ioBHtI Related Postsવૃદ્ધાની પજવણીનો Video Viral થયો, ખજૂર ભાઈ નીતિન જાની અમરેલીના ગામડે દોડી ગયાગુજરાતમાં રસીકરણ મહાભિયાનને 'બ્રેક'? 7 દિવસમાં વેક્સીનેશન 50% ઘટી ગયું; ડાંગમાં સૌથી ઓછુંસુરત: કોઝવેમાં સેલ્ફી લેતા ત્રણ મિત્રો પાણીમાં પડ્યા, બે જાતે બહાર આવ્યાં એકને તરવૈયાએ બચાઅમદાવાદનાં પતિ પત્ની ઔર વો: અડધી રાતે ઘરમાંથી પત્ની થઇ ગાયબ પછી બન્યું એવું કે ...
0 Response to "અમદાવાદ: નિવૃત્ત ક્લાસ 2 અધિકારીના પુત્રએ રૂપિયાના વરસાદની લ્હાયમાં રૂ.94 લાખ ગુમાવ્યા"
Post a Comment