video_બારડોલીઃ તોરીક મેમણે જાહેરમાં થાર ગાડી પર કેક કાપી જન્મદિવસ ઉજવ્યો, થઈ ધરપકડ
યુવાનો અલંકાર નજીક ભેગા થયા બાદમાં લિકરોડ પર મહિન્દ્રા થાર ગાડીમાં જોરજોરમાં ગીતો વગાડી આટા ફેરાઓ માર્યા હતા. અને જાહેર માર્ગ પર ગાડીના બોનેટ પર કેક કાપી અને વર્ષગાથની ઉજવણી કરી હતી.from News18 Gujarati https://ift.tt/3ptdm9h



0 Response to "video_બારડોલીઃ તોરીક મેમણે જાહેરમાં થાર ગાડી પર કેક કાપી જન્મદિવસ ઉજવ્યો, થઈ ધરપકડ"
Post a Comment