Photos: બનાસકાંઠામાં મોડી રાત્રે ત્રાટક્યું વાવાઝોડું, ઘરોના છાપરા ઉડ્યા, એકનું મોત
ડીસા, દિયોદર ,વાવ ,થરાદ, ધાનેરા સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવનના કારણે અનેક ઘરોના પતરા ઉડી ગયા છે તો બાજરીના પાકને પણ મોટો નુકસાન થયું છે. દિયોદર તાલુકાના લૂંદ્રા પાસે ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો.from News18 Gujarati https://ift.tt/2SRm1WT



0 Response to "Photos: બનાસકાંઠામાં મોડી રાત્રે ત્રાટક્યું વાવાઝોડું, ઘરોના છાપરા ઉડ્યા, એકનું મોત"
Post a Comment