CM વિજય રૂપાણીએ પરિવાર સાથે મા અંબાના કર્યા દર્શન, જુઓ વીડિયો

CM વિજય રૂપાણીએ પરિવાર સાથે મા અંબાના કર્યા દર્શન, જુઓ વીડિયો

<p>રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Rupani) આજે મા અંબાના દર્શન (Ambaji temple) કર્યા હતા વહેલી સવારે મંગળા આરતીમાં દર્શન કરી અને ત્યારબાદ રવાના થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સજોડે મા અંબાના દર્શન કર્યા હતા. ગતરાત્રે અંબાજી માં રોકાણ બાદ વિજય રૂપાણી આજે સવારે મંગળા આરતીનો લાભ લીધો હતો અને માને પ્રાર્થના કરી હતી.</p>

from gujarat https://ift.tt/3iQVNij

Related Posts

0 Response to "CM વિજય રૂપાણીએ પરિવાર સાથે મા અંબાના કર્યા દર્શન, જુઓ વીડિયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel