ગુજરાતની આ ડેરી હવે ઘર આંગણે બટાટા પહોંચાડશે, જાણો કેટલા રૂપિયા રહેશે ભાવ?

ગુજરાતની આ ડેરી હવે ઘર આંગણે બટાટા પહોંચાડશે, જાણો કેટલા રૂપિયા રહેશે ભાવ?

<p>બનાસડેરી હવે ઘર આંગણે બટાટા પહોંચાડશે. જિલ્લાના લોકો હવે 16 રૂપિયાના ભાવે ગામની દૂધ મંડળી માંથી બટાટા ખરીદી શકશે.બનાસડેરી દ્વારા 5 કીલોની બેગમાં પેકીંગ કરીને બટાટા દૂધ મંડળીને પહોંચાડવામાં આવશે. દૂધ મંડળીમાંથી દૂધ ઉત્પાદકો અને લોકો બટાટા ખરીદી શકશે. જિલ્લાના બટાટાના વાવેતર કરતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે બનાસડેરી હંમેશા પ્રયત્નશીલ છે.</p>

from gujarat https://ift.tt/3zDkcxK

Related Posts

0 Response to "ગુજરાતની આ ડેરી હવે ઘર આંગણે બટાટા પહોંચાડશે, જાણો કેટલા રૂપિયા રહેશે ભાવ?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel