
Valsad district Alphonso Mango production: રાજ્યના છેવાડે આવેલો વલસાડ જિલ્લો વાડીઓનો પ્રદેશ છે. વલસાડ જિલ્લામાં 30 હજાર હેક્ટર જમીનથી પણ વધુ વિસ્તારમાં કેરીની વાડીઓ આવેલી છે. દર વર્ષે વલસાડ જિલ્લામાંથી હજારો મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થાય છે.
from News18 Gujarati https://ift.tt/3xtiE7A
0 Response to "વલસાડ: વલસાડી આફૂસને જી.આઈ. ટેગ મળે તે માટે ખેડૂતોનું અભિયાન"
Post a Comment