gujarat વલસાડના ડુંગરીમાં કતલખાને લઇ જવાતી ગાયો ભરેલ ટેમ્પો રોકવા જતા ગૌરક્ષકનું મોત, જુઓ વીડિયો By Andy Jadeja Thursday, June 17, 2021 Comment Edit <p>વલસાડના ડુંગરીમાં કતલખાને લઇ જવાતી ગાયો ભરેલ ટેમ્પો રોકવા જતા ગૌરક્ષકનું મોત થયું હતું. મૃતક ગૌરક્ષક વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાનો ભત્રીજો છે. ટેમ્પો ચાલક ફરાર થયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. </p> from gujarat https://ift.tt/3gGdbn1 Related Postsગુજરાત ભાજપના નેતા અને તેમના પત્નીની હત્યાથી ખળભળાટ, કોણે કરી હત્યા?દાહોદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન, રાજ્યમાં કોરોના કેસ વધશે તો ફરી નિયંત્રણો લગાવવામાં આવશેગુજરાતમાં આજે કિસાન સન્માન દિવસની કરાશે ઉજવણી, ખેડૂતોને આજથી શું મળશે મોટો લાભ?બનાસકાંઠા ટ્રક અસોસિએશનની જાહેરાત, માલ ઉતરવાનો ખર્ચ જેતે કંપની અને માલિક રહેશે
0 Response to "વલસાડના ડુંગરીમાં કતલખાને લઇ જવાતી ગાયો ભરેલ ટેમ્પો રોકવા જતા ગૌરક્ષકનું મોત, જુઓ વીડિયો"
Post a Comment