News18 Gujarati પંચમહાલ: કેદીઓથી ભરેલી પોલીસ વાનની ગાયોનાં ટોળા સાથે ટક્કર, બે મુંગા પશુનાં મોત By Andy Jadeja Tuesday, June 22, 2021 Comment Edit Panchmahal News: મળતી માહિતી પ્રમાણે કેદીઓને ભરીને પોલીસ વાન વડોદરાથી હાલોલ જઈ રહી હતી. કેદીઓને હાલોલ કોર્ટમાં રજૂ કરવાના હોવાથી વાનમાં લઈ જવામાં આવી રહ્યા હતા. from News18 Gujarati https://ift.tt/3qll85F Related Postsધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 1 જુલાઈ થી શરૂ થશે પરીક્ષાભાગેડુ મેહુલ ચોક્સીને ભારત લાવવા માટે થશે કરોડો રૂપિયાનો ખર્ચ! જાણો કેવી રીતે સુરત : જાહેરમાં દારૂની રેલમછેલનો Live Video, ચાર પોલીસ સ્ટેશનની હદમાં ખુલ્લેઆમ વેચાણધોરણ-12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર, આવા હશે નિયમો
0 Response to "પંચમહાલ: કેદીઓથી ભરેલી પોલીસ વાનની ગાયોનાં ટોળા સાથે ટક્કર, બે મુંગા પશુનાં મોત"
Post a Comment