ગોધરાઃ મોબાઈલ ઉપર વાત કરતી પુત્રને પિતાએ આપ્યો ઠપકો, કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ, પછી શું થયુ
મોબાઈલમાં સતત વાતચીત કરતી હોવાથી તેના પિતાએ મોબાઈલનો જરૂર જેટલો ઉપયોગ કરવા ટકોર કરી હતી.જેથી આ બાબત પોતાના મનમાં લાગી આવતા રાત્રે પરિવારજનો ઉંઘી ગયા હતા. એ વેળાએ પોતાના ઘરેથી કોઈને જાણ ન થાય એવી રીતે બેગ લઇ ગોધરા આવી ગઇ હતી.from News18 Gujarati https://ift.tt/3vI2Ugx



0 Response to "ગોધરાઃ મોબાઈલ ઉપર વાત કરતી પુત્રને પિતાએ આપ્યો ઠપકો, કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ, પછી શું થયુ"
Post a Comment