બનાસકાંઠાની આ નગરપાલિકામાં કોગ્રેસે ગુમાવી સત્તા, કોગ્રેસના સભ્યોને કરાયા હતા સસ્પેન્ડ

બનાસકાંઠાની આ નગરપાલિકામાં કોગ્રેસે ગુમાવી સત્તા, કોગ્રેસના સભ્યોને કરાયા હતા સસ્પેન્ડ

<p>બનાસકાંઠાની (Banaskantha) ધાનેરા નગરપાલિકા (Dhanera Nagarpalika) માં કોગ્રેસે સત્તા ગુમાવી હતી. ચૂંટણી પહેલા કૉંગ્રેસ (congress) ના 15 સભ્યો સસ્પેંડ થતા ભાજપના કિરણબેન સોની પ્રમુખ બન્યા હતા. કોગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરાતા ચૂંટણી પ્રક્રિયામાં ફક્ત ભાજપના સભ્યો હાજર રહ્યા હતા.</p> <p>&nbsp;</p>

from gujarat https://ift.tt/3xzgUtC

Related Posts

0 Response to "બનાસકાંઠાની આ નગરપાલિકામાં કોગ્રેસે ગુમાવી સત્તા, કોગ્રેસના સભ્યોને કરાયા હતા સસ્પેન્ડ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel