વરસાદ પડતા ગીરનારના સૌંદર્યને નિહાળવા ઉમટ્યા લોકો, જુઓ વીડિયો

વરસાદ પડતા ગીરનારના સૌંદર્યને નિહાળવા ઉમટ્યા લોકો, જુઓ વીડિયો

<p>ગિરનાર પર્વત પર પણ આશરે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ગિરનાર પર્વત પર એશિયાનો સૌથી મોટો રોપવે થયો ત્યાર બાદ પ્રથમ ચોમાસું આવ્યું અને ચોમાસાના પ્રથમ વરસાદમાં જ સૌ પ્રથમવાર રોપવે માં બેસી ગિરનારના અદભુત દ્રશ્યો નિહાળવા માટે એબીપી અસ્મિતા પહોંચ્યું હતું. રોપ-વેમાં ચોમાસાની સિઝનમાં સફર કરનાર મુસાફરોને પણ એક અલગ અને અદ્ભુત નજારો જોવા મળે છે જેથી પ્રવાસીઓ પણ મા અંબાના દર્શનની સાથે સાથે ખુશનુમા વાતાવરણ જોઈ રોમાંચિત થાય છે</p>

from gujarat https://ift.tt/3wK3dIb

0 Response to "વરસાદ પડતા ગીરનારના સૌંદર્યને નિહાળવા ઉમટ્યા લોકો, જુઓ વીડિયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel