રાજકોટઃ વેજાગામમાં કૂવામાંથી મળી ભરવાડ પરિવારના ત્રણ ભાઈ-બહેનની લાશ, પરિવારોમાં આક્રંદ
ફોન રિસીવ કરતાં જ સામે છેડેથી બોલી રહેલા વ્યક્તિએ પૂછ્યું હતું કે મોબાઈલ જેનો છે તે ક્યાં છે? ત્યારે રાહદારીને કંઇક અજુગતુ બન્યાની શંકા ગઇ હતી જેના કારણે તેને યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.from News18 Gujarati https://ift.tt/3i8GbpR



0 Response to "રાજકોટઃ વેજાગામમાં કૂવામાંથી મળી ભરવાડ પરિવારના ત્રણ ભાઈ-બહેનની લાશ, પરિવારોમાં આક્રંદ"
Post a Comment