રાજકોટઃ 'હું મરવા જાઉં છું', કલાકો પછી ઘરના આધારસ્તંભ એવા દિનેશભાઈની લાશ આવી

રાજકોટઃ 'હું મરવા જાઉં છું', કલાકો પછી ઘરના આધારસ્તંભ એવા દિનેશભાઈની લાશ આવી

દૂધ વેચવાનો ધંધો કરતાં દિનેશભાઈ આર્થિક ભીંસમાં છેલ્લા કેટલાય સમયથી સપડાયા હતા. ત્યારે ઘરેથી નીકળતા સમયે દિનેશભાઇએ પરિવારજનોને કહ્યું હતું કે હું મરવા જાઉં છું. 

from News18 Gujarati https://ift.tt/3fQBxv7

Related Posts

0 Response to "રાજકોટઃ 'હું મરવા જાઉં છું', કલાકો પછી ઘરના આધારસ્તંભ એવા દિનેશભાઈની લાશ આવી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel