અમદાવાદઃ ચેતવણીરૂપ કિસ્સો! ક્રિકેટ રમતા બાળકને છાતીમાં ભાલો ઘૂસી જતાં મોતને ભેટ્યો
એક બાળક તેના મીત્રો સાથે ક્રિકેટ રમતો હતો ત્યારે દડો મંદિરમાં જતા તે લેવા ગયો હતો. બોલ લેવા તે દરવાજો કૂદીને અંદર ગયો પણ પગ લપસતા દરવાજાનો ભાલો છાતીમાં ઘૂસી ગયો અને નાના ભૂલકાનું મૃત્યુ થયું હતું.
from News18 Gujarati https://ift.tt/3poO7F2
from News18 Gujarati https://ift.tt/3poO7F2
0 Response to "અમદાવાદઃ ચેતવણીરૂપ કિસ્સો! ક્રિકેટ રમતા બાળકને છાતીમાં ભાલો ઘૂસી જતાં મોતને ભેટ્યો"
Post a Comment