અમદાવાદના એક "કમાઉ" ઉચ્ચ પોલીસ અધિકારીના ઘરમાં જ ઘુસ્યા ચોર અને પછી...
આ એસીપી કક્ષાના અધિકારી કાયમ તેમના સ્ટાફને અલગ અલગ કેસના કાગળો લઈને પોતાની ઓફિસે બોલાવે અને કલાકો સુધી ઉભા રાખ્યા બાદ તેઓની ચેમ્બરમાં બોલાવી "શુ છે પછી?" તેવું પૂછતા આવ્યા હોવાની ચર્ચા છે.from News18 Gujarati https://ift.tt/34JsYvG



0 Response to "અમદાવાદના એક "કમાઉ" ઉચ્ચ પોલીસ અધિકારીના ઘરમાં જ ઘુસ્યા ચોર અને પછી..."
Post a Comment