News18 Gujarati સુરતઃ પાંડેસરામાં ઘર ખર્ચના પૈસાની માંગણી કરવી પત્નીને ભારે પડી, પતિએ ઊંઘમાં જ પતાવી દીધી By Andy Jadeja Thursday, June 3, 2021 Comment Edit મકાનના ભાડાના પૈસાની માંગણી કરતી પત્નીને ભર બપોરે ઊંધમાં જ છાતીમાં પગથી લાતો મારી પતાવી નાંખી હતી. અને બારોબાર સાસરીમાં કુદરતી મોત થયું હોવાની સ્ટોરી ઉપજાવી હતી. from News18 Gujarati https://ift.tt/3z9q7ui Related Postsસુરત હનીટ્રેપ: લોન લેવાનું કહીને એજન્ટની ઘરે બોલાવ્યો, મીઠી વાતો કરી ફોટો ક્લિક કરી લીધાઅમદાવાદની બેંકોમાં ત્રણ મહિનામાં જમા થઇ લાખોની ડુપ્લિકેટ નોટો, તમારી પાસે તો નથી આવી ને?કપડા સૂકવતી મહિલાને જોઇને સામેથી પુરુષે કર્યું ગંદુ કામ કે, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન'પિયરથી પરત આવે ત્યારે પૈસા લેતી આવજે, નહીં તો ત્યાં જ મરી જજે,' પરિણીતાનો આપઘાત
0 Response to "સુરતઃ પાંડેસરામાં ઘર ખર્ચના પૈસાની માંગણી કરવી પત્નીને ભારે પડી, પતિએ ઊંઘમાં જ પતાવી દીધી"
Post a Comment