<p>રાજ્યમાં આજે ફરી પેટ્રોલ(Petrol)-ડિઝલ(diesel)ના ભાવ(price)માં વધારો થયો છે. પેટ્રોલમાં પ્રતિ લિટરે 34 પૈસાનો ભાવ વધારો થયો અને ડિઝલમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ભાવ વધારો થયો છે. રાજ્યના મોટા શહેરમાં પેટ્રોલ કિંમત પ્રતિ લિટરે 95 રૂપિયાને પાર પહોંચી ગઈ છે.</p>
from gujarat https://ift.tt/3hdHNwK
0 Response to "રાજ્યમાં આજે ફરી પેટ્રોલ-ડિઝલના વધ્યા ભાવ, કેટલો થયો ભાવ વધારો?,જુઓ વીડિયો"
Post a Comment