પાલનપુરઃ મેફેડ્રોન ડ્રગ્સની આપ લે કરતા ત્રણ ઝડપાયા, ડીસાના કમલેશ સોનીને આપવાનું હતું
રાજસ્થાન પારસિંગની શંકાસ્પદ સ્વીફ્ટ કાર આવતા તેને થોભાવી તલાશી લેતા તેમાં કાર ચાલક પ્રકાશ મફતલાલ ખત્રીના ખિસ્સામાંથી 30 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે તરત જ ત્રણેય શખ્સોની અટકાયત કરી હતી.from News18 Gujarati https://ift.tt/3wR088V



0 Response to "પાલનપુરઃ મેફેડ્રોન ડ્રગ્સની આપ લે કરતા ત્રણ ઝડપાયા, ડીસાના કમલેશ સોનીને આપવાનું હતું"
Post a Comment