News18 Gujarati કેવી રીતે ભણવું? AMC સ્કૂલબોર્ડના ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ પાસે પુસ્તકો જ પહોંચ્યા નથી By Andy Jadeja Saturday, June 5, 2021 Comment Edit ગરીબ લોકો કે જેમની પાસે ટીવી અને મોબાઈલ નથી તેવા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે એક જ વિકલ્પ છે પુસ્તક. જો પુસ્તક નહિ હોય તો કેવી રીતે વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે તે એક સૌથી મોટો સવાલ છે. આમ તો આ વખતે બાળકોને માસ પ્રમોશન આપી દેવાયું છે. from News18 Gujarati https://ift.tt/3uTOyZo Related Postsઅમદાવાદઃ મિત્રતાના સંબંધને લાંછન! પતિના નાનપણના મિત્રએ જ ભાભી સાથે કર્યું ન કરવાનું કામઅમદાવાદઃ આઠ મહિનાથી પતિએ ન બાંધ્યા શરીર સંબંધ, આવા ત્રાસથી પત્ની આવી ગઈ ડિપ્રેશનમાં, પછ..જામનગરના S.Pએ PI અને PSI ને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ફફડાટ, કેમ કર્યા સસ્પેન્ડ?અમદાવાદ: આઈબીએ સરકારને રથયાત્રા ન યોજવા માટે આપ્યો પ્રાથમિક અહેવાલ, જાણો એલર્ટ
0 Response to "કેવી રીતે ભણવું? AMC સ્કૂલબોર્ડના ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ પાસે પુસ્તકો જ પહોંચ્યા નથી"
Post a Comment