<p>કોરોના કેસને કારણે રાજ્યના 36 શહેરોમાં મિનિ લોકડાઉન લગાવાયું હતું. પરંતુ સંક્રમણ ઓછું થતાં હવે સરકાર હળવી છૂટછાટ આપી રહી છે. 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યુમાં 1 કલાકની રાહત અપાઈ છે. અન્ય 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ અપાઈ છે.</p>
from gujarat https://ift.tt/3A64nQf
0 Response to "કોરોના સંક્રમણ ઓછું થતાં 36 શહેરોમાં હળવી છૂટછાટ, જુઓ કયા-કયા શહેરોમાં અપાઇ રાહત?"
Post a Comment