દાહોદઃ રાજસ્થાનના 30 લોકોએ 100km દૂર ગુજરાતના સંજેલીમાં આવી કોરોના રસી લીધી
વ્હોરા સમાજના લોકોએ ઓનલાઈન પોર્ટલ ઉપર દાહોદના સંજેલી CHC ખાતે કોવિશિલ્ડ નો સ્ટોક જોતાં રજીશટ્રેશન કરાવ્યું હતું. ચાર ગાડી પૈકી ત્રણ ગાડી ભાડે કરી 12 હજારનો ખર્ચ કરી 21 મહિલા અને 9 પુરુષ સંજેલી આવી પહોચ્યા હતા.
from News18 Gujarati https://ift.tt/3pwgP7g
from News18 Gujarati https://ift.tt/3pwgP7g
0 Response to "દાહોદઃ રાજસ્થાનના 30 લોકોએ 100km દૂર ગુજરાતના સંજેલીમાં આવી કોરોના રસી લીધી"
Post a Comment