અમદાવાદઃ SP રિંગ રોડ ઉપર એકલા વ્યક્તિને લૂંટતી ટોળકીના બે ઝડપાયા, UPથી આવીને મચાવતા તરખાટ
એકલ દોકલ વ્યક્તિને હથિયાર બતાવી મોબાઈલ અને રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ જતાં હતાં. મોબાઈલ ચોરીના 13 જેટલા ગુનાના ભેદ પોલીસે ઉકેલ્યા છે. પોલીસે બે દેશી તમંચા, ચાર કારતુસ અને લૂંટેલા 13 જેટલા મોબાઈલ રિકવર કર્યા છે.from News18 Gujarati https://ift.tt/3hZYm13



0 Response to "અમદાવાદઃ SP રિંગ રોડ ઉપર એકલા વ્યક્તિને લૂંટતી ટોળકીના બે ઝડપાયા, UPથી આવીને મચાવતા તરખાટ"
Post a Comment